ગુજરાતી ભાષા શીખવાડવા માટે પ્રોફેસરે ખાસ બુક પણ લખી
‘હું જ્યારે હોલેન્ડથી અહીં આવી ત્યારે મને ગુજરાતી નહોતું આવડતું, પરંતુ મારે ગુજરાતમાં પીએચ.ડી. કરવું છે તેથી મેં રાયમન્ડ સર પાસે ગુજરાતી ભણવાનું શરૂ કર્યું. આજે ત્રણ અઠવાડિયા પછી હું ઘણું ખરૂં ગુજરાતી બોલી શકું છું’ તેમ હોલેન્ડથી ગુજરાતી શીખવા આવેલી સેન્ડ્રીયને જણાવ્યું હતું.
આજે ગુજરાતનો યુવાવર્ગ ગુજરાતી ફિલ્મો કે થિયેટર જોતો નથી. યુવાનો ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા બોલવાનું વધારે પસંદ કરે છે ત્યારે ગુજરાતી ભાષાનું મહત્વ વધે અને યુવાનો ગુજરાતી સંસ્કૃતિ તરફ આરક્ષાય તે માટે પ્રોફેસર રાયમન્ડ ફોરેનરર્સને ગુજરાતી શીખવી રહ્યા છે. અત્યાર સુધી પ૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવતી ચૂકેલા પ્રોફેસર રાયમન્ડ પરમારને ગુજરાતી ભાષાનો વૈભવ જળવાઈ રહે તે માટે કંઇ પણ કરવા તૈયાર છે.
ફોરેનના વિદ્યાર્થીઓ વધારે
પ્રોફેસર રાયમન્ડ જણાવે છે મારી માતૃભાષાએ મને આટલું બધું આપ્યું છે તો મારે પણ તેમને કંઇક આપવું જોઇએ. તેથી મેં જેમ બને તેમ ગુજરાતી ભાષાનો પ્રસાર કરવાનું શરૂ કર્યું.યંગસ્ટરર્સ તો ગુજરાતી ભાષા શીખે જ છે પરંતુ તેમની પાસે અત્યારે ફોરેનના વિદ્યાર્થીઓ વધારે આવે છે.
અનોખા માધ્યમથી શિક્ષણ
તે કહે છે જેને ગુજરાતી ભાષા શીખે છે તે ગુજરાતી પુસ્તકો પણ વાંચે અને ગુજરાતની સંસ્કૃતિને પણ જાણે. ફોરેનરસ્ને ગુજરાતની આધ્યાત્મિકતા થી વાકેફ કરવા માટે તેઓ અત્યારે અ ગીનસ ઓન ઓફ ગુજરાત’ નામનું પુસ્તક પણ લખી રહ્યાં છે. આ પુસ્તકમાં તેમણે પદો, નરસિંહ મહેતાની પદો, ખાંડના પદો વગેરે જેવા મહાન લોકોના પદો ને ગુજરાતી અને અંંગ્રેજી ભાષા માં રજુ કરવામાં આવ્યા છે.
I have started to help people "Learn Gujarati through English- Online and free"
ReplyDeleteI have started creating blog
http://learn-gujarati-from-english.blogspot.com
I am thoroughly discussing grammar here. And teaching concepts step by step. like tenses, prepositions, asking questions etc.
It has 28 lessons as of now and I keep adding lessons every day.
I have previously written two popular blogs to Learn Marathi from English and from Hindi.
viz.
http://kaushiklele-learnmarathi.blogspot.com (120 lessons)
http://learn-marathi-from-hindi-kaushiklele.blogspot.com (93 lessons)
I want to complete Gujarati blog as extensive as my Marathi blog.
So I request you to visit my blogs. Let me know your feedback. I would really appreciate if you can give link to my blog on for Gujarati learning on your website.