Friday, 23 March 2012

એક છોકરાએ એક છોકરીને જોઈને…


 
એક છોકરાએ એક છોકરીને જોઈને બોલ્યો…
વાહ…! શું ફટાકડી છે…!!
અને છોકરી એ વાત સાંભળી ગઈ અને ઉભી રહીને છોકરા પાસે આવી અને હસી પછી કહ્યું…
હા…! ફટાકડી જોરદાર છે….
પણ

તારા બનેવીની છે…!!

No comments:

Post a Comment