Friday, 23 March 2012

સ્માર્ટ છોકરી


 
એક છોકરી લેપટોપ પર પાસવર્ડ ટાઈપ કરતી હતી અને બાજુમાં એક છોકરો બેઠો હતો..
તેણીએ પાસવર્ડનાં ખાના માં “BRAIN” ટાઈપ કર્યું…
પણ લેપટોપનો રીપ્લાય વાંચીને છોકરો હસી હસી ને ખુરશી માંથી નીચે પડી ગયો!!
ખબર છે કેમ??

કારણ કે લેપટોપનો રીપ્લાય હતો, “Sorry, That’s TOO SMALL”…. :lol: :lol: 

No comments:

Post a Comment