Friday, 23 March 2012

અત્યાર સુધી તો ત્રણ હતા….



યુવક છોકરી જોવા માટે ગયો બન્નેને વાતચીત માટે એકાંતમાં બેસાડી દેવામાં આવ્યા

ગભરાતા ગભરાતા છોકરી બોલી ભૈયા તમે કેટલા ભાઈ-બહેન છો ?
.
.
.
.
.
.
.
યુવકે કહ્યું અત્યાર સુધી તો ત્રણ હતા હવે ચાર થઈ ગયા છીએ….
ગુજ્જુ રોક્સ :)

No comments:

Post a Comment