Friday, 23 March 2012

જ્યારે કોઇ પ્રપોઝ કરે, ત્યારે છોકરા અને છોકરીનાં જવાબ


 
જો કોઈ છોકરો ઈઝહારે મહોબ્બત કરે તો છોકરીનાં પાંચ અપેક્ષિત જવાબો :
૧) નો
૨) યેસ
૩) યાર, તને તો હું મિત્ર જ સમજતી હતી..
૪) મારી તો નાનપણમાં જ સગાઇ થઇ ગઈ છે..
૫) હું બીજાનાં પ્રેમમા છું..

જો કોઈ છોકરી ઇઝહારે મહોબ્બત કરે તો છોકરાનાં પાંચ જવાબો :
૧) હા!!
૨) યેઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઇસ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્સ્!!!!
૩) હું તો તારો જ છું, તારા માટે  જ છું…
૪) ખરેખર હું લકી છું, તારા જેવી સાથી મળી..
૫) તું મને પ્રેમ કરે છે???? I just can’t believe it!! OMG.. I will die!!


ગુજ્જુ રોક્સ : છોકરાઓનું દિલ દિલ નહિં પણ “દરિયા દિલ” હોય છે…

No comments:

Post a Comment