Monday, 19 March 2012

ગુજરાતી છોકરો મળશે તો મેરેજ કરીશ



સંજોગો એવા હશે તો ગુજરાતી છોકરા સાથેય લગ્ન કરીશ.

ભૂતપૂર્વ શ્રીલંકન બ્યુટી ક્વીન અને બોલિવૂડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ આજે અમદાવાદની મહેમાન બની હતી. જેકલીનને ‘સંદેશ’ સાથેની વાતચીત કરતાં કહ્યું હતું કે, ‘હું અહીં બીજી વખત આવી છું. પહેલાં કરતાં આ વખતનો અનુભવ વધુ સારો રહ્યો. અહીંના લોકો ખૂબ સારા છે અને મને પસંદ છે. અહીંનું ફૂડ ખૂબ યમ્મી છે.’ શું તમે ગુજરાતી છોકરા સાથે લગ્ન કરશો એવા પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, ‘એ સંજોગો પર આધાર રાખે છે. જો સારો છોકરો મળશે તો કરીશ.’ બોલિવૂડમાં આવવાનું કેમ પસંદ કર્યું તેના જવાબમાં જેકલીન જણાવે છે કે, ‘મને પહેલાંથી જ ફિલ્મોમાં કામ કરવાનો ઘણો શોખ હતો અને શ્રીલંકામાં પણ ભારતીય મૂવી ઘણી જોવાય છે. મારા પિતા પણ હિન્દી મૂવી ખૂબ જોવે છે.’ ડ્રિમ રોલ વિશે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, મને ઐતિહાસિક રોલ કરવાની ઇચ્છા છે. તેણે પહેલી હિન્દી ફિલ્મ દેવદાસ જોઈ હતી. જો હોલિવૂડની ફિલ્મ મળે તો તે કરવા આતુર છે. તેણે ઓસ્ટ્રેલિયામાં માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને શ્રીલંકામાં થોડોક સમય બિઝનેસ રિપોર્ટર તરીકે કામ કરી ચૂકી છે. એમ પણ તેણે જણાવ્યું હતું.


Murder 2 songs, Murder 2 download free music, mp3 hindi music, download Murder 2 bollywood, indian mp3 rips, Murder 2 320kbps, download cd rip, 128kbps mp3 download, Murder 2 mp3, flac release of Murder 2, mp3 music of Murder 2, hindi songs download of Murder 2, download latest bollywood songs, listen Murder 2 hindi mp3 music, excellent music quality songs 128 kbps

No comments:

Post a Comment