પહેલા ધોરણના બાળકોને શાળામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો – ઈશ્વર ક્યા છે ?
એક બાળકે હાથ ઉપર કર્યો – મને ખબર છે.
ટીચરે કહ્યુ – સારુ તો બતાવો ઈશ્વર કયા છે ?
બાળકે કહ્યુ – અમારા બાથરૂમમાં.
એક ક્ષણ માટે ટીચર ચુપ થઈ ગઈ.
પછી બોલી – તને કેવી રીતે ખબર પડી ?
બાળક બોલ્યુ – રોજ સવારે પપ્પા ઉઠીને બાથરૂમનો દરવાજો ખટખટાવતા કહે છે -
“હે ભગવાન , તુ હજુ સુધી અંદર જ છે ?”

No comments:
Post a Comment