GUJJUROCKS
રંગીલા ગુજરાતી
Thursday, 22 March 2012
કાલે ટીચરે ક્લાસ માં રવિ ને પૂછ્યું, “રવિ, આ વેફર ના પેકેટ પર ગ્રીન સિમ્બોલ છે એ શેનો છે… કહે જોઈએ?”
.
.
.
.
.
.
.
.
રવિ કહે, “હા ટીચર. એનો મતલબ કે વેફર
ઓન લાઈન
છે”
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment