GUJJUROCKS
રંગીલા ગુજરાતી
Wednesday, 21 March 2012
બે મૂર્ખાઓની વાતો....!!!
બે મુરખાઓ વાતો કરતા હતા.
પહેલો : યાર, હાથી એક વૃક્ષ પર ચઢી જાય અને પાછો ઉતરવા માગે તો તેણે શું કરવું જોઈએ ?
બીજો : સાવ સીમ્પલ, હાથીએ એક પાંદડા પર બેસી જવું જોઈએ અને પાનખરની રાહ જોવી જોઈએ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment