એક વાર ઓબામાં, સોનિયા, મનમોહન અને રાખી સાવંત ટ્રેન માં સાથે જઈ રહ્યા હતા.
ટ્રેન થોડી ચાલ્યા બાદ એક સુરંગ આવી અને ટ્રેન તેમાંથી ચાલી.
જેવું ટ્રેન માં અંધારું થયું કે પહેલા કિસ કરવાનો અવાજ આવ્યો અને પછી તરતજ એક જોરદાર થપ્પડ નો અવાજ આવ્યો.
જયારે ટ્રેન સુરંગ માંથી બહાર નીકળી ત્યારે બધાયે જોયું કે ઓબામાં નો ગાલ લાલ હતો.
આથી સોનિયા વિચારતી હતી કે ઓબામાએ રાખી સાવંત ને કિસ કરી હશે અને થપ્પડ ખાધી હશે.
રાખી સાવંત વિચારતી હતી કે ઓબામાએ મને કિસ કરવી હશે પરંતુ ભૂલ થી સોનિયા ને કરી બેઠો હશે એટલે થપ્પડ ખાધી હશે.
ઓબામાં વિચારતો હતો કે મનમોહને રાખી સાવંત ને કિસ કરી હશે પણ રાખી ને એમ લાગ્યું હશે કે મેં કિસ કરી છે એટલે એણે મને થપ્પડ મારી.
મનમોહન વિચારતો હતો કે પાછી હજુ એક વાર સુરંગ આવે અને હું પાછો એક વાર કિસ કરવાનો અવાજ કાઢું અને ઓબામાને એક જોરદાર થપ્પડ મારું !
આણે હજુ ઇન્ડિયન પોલીટીક્સ જોયું જ છે ક્યાં….??
No comments:
Post a Comment