Thursday, 22 March 2012

રસ્તા માં એક ગધેડો…..




એકદમ ગભરાયેલા પતિએ ધરમાં દાખલ થતાજ પત્ની ને કહ્યુ
“જાનુ ; જાણે છે ઓફીસ થી આવતો હતો ત્યારે રસ્તા માં એક ગધેડો…..”
.
.
.
.
.
.
એટલા માં એમની બેબી રડતી રડતી આવી ને બોલી
… “મમ્મી મમ્મી ભાઇ એ મારી ઢીંગલી તોડી નાખી…….”
.
પતિ ફરી આગળ બોલ્યો….
હાતો એમ કહેતો હતો કે રસ્તા માં એક ગધેડો………
.
.

પાછા બાળકો વચ્ચે આવી ને બોલવા લાગ્યા
પત્ની એકદમ અકડાઇ ને તમે બન્ને ચુપ રહેશો કે ?
.
.
.
.

પહેલા મને
.
.
.
.
.
.
.

ગધેડા ની વાત સાંભળવા દો…..

No comments:

Post a Comment