Monday, 19 March 2012

પ્રેમ કરવો અને પ્રેમ થવો તેમાં શું તફાવત છે?


પ્રોફેસરઃ છોકરી સાથે પ્રેમ કરવો અને પ્રેમ થવો તેમાં શું તફાવત છે?
.
.
.
.

જેંતી : છોકરી સ્માર્ટ હોય અને એક્ટીવામાં જતી હોય તો પ્રેમ થઇ જાય છે.
પરંતુ જો છોકરી દેખાવડી ન હોય અને કારમાં જતી હોય તો પ્રેમ કરવો પડે છે.

No comments:

Post a Comment