Friday, 23 March 2012

ભૂલો ભલે બીજું બધું…


 
 
ભૂલો ભલે બીજું બધું ગર્લફ્રેન્ડ ને ભૂલશો નહી ,
અગણિત છે નુકસાન એના એ કદીયે વિસરસો નહી ,
મિસકોલ કરી હેરાન કરે ,.રોજ કહે ચાલો ફરવા ,
……
એવા મિસકોલ ના ફોન કરશો નહી .

પૈસા ખર્ચતા બધું મળશે પણ આવી બલા ક્યાય મળશે નહિ …
ભૂલો ભલે બીજું બધું ગર્લફ્રેન્ડ ને ભૂલશો નહિ .

No comments:

Post a Comment