" સુહાગરાત છે, સાચુ કેજો તમને કેવું લાગ્યું "
સુહાગરાત ઉપર ગગો તેની પત્ની છમ્મકછલ્લોનો ઘુંઘટ ઉઠાવી રહ્યો હતો.પત્નીઃ એય, તમે મારો ઘૂંઘટ ઉઠાવ્યો, તમારો શ્વાસ કેમ વધી ગયો, સાચુ કો તમને કેવું લાગ્યું?પતિઃ ભગવાન ભલુ કરે, મને હોરર ફિલ્મો જોવાનો શોખ છે, નહીંતો આજે તો મારા હોંશ ઉડી ગયા હોત.
No comments:
Post a Comment