Tuesday, 10 April 2012

બાપુ- તારુ શું રિઝલ્ટ આવ્યું?

ગગો- માસ્તરનો મગનીયો નાપાસ થયો

બાપુ- અને તું?

ગગો- ડોક્ટરનો છગનીયો'ય નાપાસ થયો

બાપુ- અને તારું રિઝલ્ટ શું આવ્યું?

ગગો- વકીલનો ભુરીયો'ય પણ નાપાસ થયો.

બાપુ- નાલાયક, હું તારા રિઝલ્ટ વિશે પુછુ છુ.

ગગો- તો, તમે વળી ક્યાં ઓબામા છો...

તમારો ગગો'ય નાપાસ થયો...

No comments:

Post a Comment