GUJJUROCKS
રંગીલા ગુજરાતી
Monday, 2 April 2012
શું તમે જમી લીધું...?
પત્ની – કેમ છો?
પતિ – કેમ છો?
.
.
પત્ની – શું તમે જમી લીધુ?
પતિ – શું તમે જમી લીધુ?
.
.
પત્ની – શું તમે મારા ચાડા પાડો છો?
પતિ – શું તમે મારા ચાડા પાડો છો?
.
.
પત્ની – “આઇ લવ યુ”
પતિ – અરે હા…. ક્યારનું જમી લીધુ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment