એક માજી રસ્તા પર રોંગ સાઈડ પર જઈ રહ્યા હતા.
ટ્રાફિક પોલીસે જોઈને ચારથી પાંચ વાર સીટી મારી.
પણ માજી સાંભળ્યા નહિ એટલે ટ્રાફિક પોલીસે બાજુમાં જઈને કહ્યુ, “માજી ક્યારનો સીટી મારું છું, સાંભળતાં નથી?
માજી (શરમાઈને) : જરા ઉમર સામે તો જોતોજા! મારી ઉમર કઈ હવે સીટી સાંભળવાની છે કઈ!
No comments:
Post a Comment