Monday, 2 April 2012

એડવાન્સ છોકરી


છોકરી : પેલો બ્લુ ડ્રેસ છે ને, તેની શું કિંમત છે ?
દુકાનદાર : ૫૦૦૦
છોકરી : ઓહ વાવ….!
છોકરી : અને પેલો પિંક ?
દુકાનદાર : ઓહ વાવ + ઓહ વાવ…!!
છોકરી શોક

દુકાનદાર રોક.......!!!

No comments:

Post a Comment