Tuesday, 10 April 2012

ગગો રસોડામાં જઈ ડબ્બો ખોલ-બંધ કરતો તો, પુછો કેમ?

ગગો રસોડામાં ગયો અને સાકરનો ડબ્બો ખોલી અંદર જોઈ અને તેને બંધ કર્યો.

ગગો ફરી રસોડામાં ગયો અને ફરી ડબ્બો ખોલ્યો અને અંદર જોઈ ને બંધ કરી દીધો..

થોડીવાર થઇ ગગો ફરી અંદર જઈ ડબ્બો ખોલી ,બંધ કરી, પાછો બહાર આવ્યો..

આવું ગગો વારંવાર કરવા લાગ્યો પૂછો કેમ ???
...
...
...
...
...

કેમકે ડોકટરે તેને નિયમિત સુગર ચેક કરવાનું કહ્યું હતું..:-))
બાપુ- તારુ શું રિઝલ્ટ આવ્યું?

ગગો- માસ્તરનો મગનીયો નાપાસ થયો

બાપુ- અને તું?

ગગો- ડોક્ટરનો છગનીયો'ય નાપાસ થયો

બાપુ- અને તારું રિઝલ્ટ શું આવ્યું?

ગગો- વકીલનો ભુરીયો'ય પણ નાપાસ થયો.

બાપુ- નાલાયક, હું તારા રિઝલ્ટ વિશે પુછુ છુ.

ગગો- તો, તમે વળી ક્યાં ઓબામા છો...

તમારો ગગો'ય નાપાસ થયો...

કોન બનેગા કરોડપતી.....

કોન બનેગા કરોડપતી
પાંચ કરોડનો સવાલ ,
એ બંન્ને કોણ છે ? કે જેઓ નોકીયા ફોન ઓન કરતાં હાથ મેળવે છે.......
નવો જમાનો નવી પ્રાર્થના
હે ભગનાન રીધ્ધી દે સિધ્ધી દે
અષ્ટ નવ નીધી દે ફરવા ફેરારી દે
રહેવા હવેલી દે , ૯ કરોડ રોકડા દે
બાકીના હપ્તા કરી દે

રમણ ઝાડ પર ચઢ્યો.....


વાંદરો - રમણ કેમ ઝાડ પર આવ્યો ?
રમણ - બદામ ખાવા
વાંદરો - આતો આંબાનું ઝાડ છે
રમણ - મુંગો મરને વાંદરા , બદામ ખિસ્સામાં લઈને આવ્યો છું

કોલેજમાં છોકરીઓના કેટલાક પ્રખ્યાત નામ !!!

ગગાએ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો.કૉલેજમાં જોવા મળતી છોકરીઓના સૌથી પ્રખ્યાત નામો બતાવો.?

ઉત્તરઃ આમ તો કૉલેજમાં જોવા મળતી છોકરીઓના પોત-પોતાના નામ હોય છે, પરંતુ છોકરાઓની ટોળકીમાં તેઓ કઇંક અલગ નામથી ઓળખાય છે.

કૉલેજમાં જોવા મળતી છોકરીઓનું સૌથી પ્રખ્યાત નામ છે 'મારા વાળી'. આ નામ મોટે ભાગે કોલેજને દરેક સુંદર છોકરીને માંગ્યા વીના જ મલી જાય છે.

મોટાભાગના છોકરાઓ કોઈ છોકરીને પહેલી વખત જોઈને મારા વાળી જ કહી દેતા હોય છે. આ નામ લેતા જાણે છોકરાના મો પર સ્માઇલ અને ગર્વનો ભાવ આવી જતો હોય છે. તેને ડ્રીમ ગર્લનું બગડેલુ સ્વરૂપ પણ કહી શકાય છે.

કૉલેજમાં બીજુ સૌથી પ્રખ્યાત નામ છે 'તારા વાળી' આ નામ મોટે ભાગે છોકરાઓ તેમના દોસ્તની ડ્રીમ ગર્લને આપી દેતા હોય છે. તેનો ઉપયોગ તેઓ મિત્રને ખીજાવવા અથવા તો તેને એના વીશે કઈંક કહેવા માટે કરતા હોય છે, તે તેની રાણી તેની આંખાની સામે છે, તો તેને જોઈને એ ખુશ થઈ શકે છે.

કૉલેજમાં છોકરીઓ માટે પ્રયોગ થનારા નામોમાં એક વધારે નામ છે 'તારી ભાભી'. જ્યારે કોઈ છોકરો પોતાની પસંદની છોકરી સાથે પોતાના સ્વપ્નાઓ જોડી લે છે, ત્યારે તે 'મારા વાળી'ના સ્થાને 'તારી ભાભી'નો પ્રયોગ કરે છે. આ નામનો પ્રયોગ કરવાની પાછળ મૂળ ભાવના હોય છે પોતાના મિત્રોને એ જણાવવુ કે તેઓ હવે તે છોકરી ઉપર ડોરા નાંખવાના બંધ કરીદ દે અને પોતાનો ફોકસ ક્યાંક બીજે શિફ્ટ કરી દે.

ત્યાંજ એક અન્ય પ્રખ્યાત નામ છે 'મારી ભાભી'. આ નામ ત્યારે પ્રયોગ થાય છે જ્યારે છોકરાઓ પણ મિત્રની પસંદનું સમ્માન કરવાનું શરૂ કરી દે. ત્યારે તારા વાળીનું સ્થાન 'મારી ભાભી'નું નામ આવી જાય છે.

આમ તો છોકરીઓના કેટલાક અન્ય નામો પણ કૉલેજમાં ખાસ્સા પ્રખ્યાત હોય છે, પરંતુ સૌથી પ્રખ્યાત નામોમાં શામેલ એક વધુ નામ છે 'બહેનજી'. આ નામ તે છોકરીઓને આપવામાં આવે છે જેઓને છોકરાઓને કોઈ પસંદ નથી કરતુ. છોકરાઓ મજાકમાં આ નામનો પ્રયોગ કરે છે. પરંતુ છોકરીઓમાં કોઈ પણ આ નામને સાંભળવાનું પસંદ કરતું નથી.

હાઈ ક્લાસ ફેમિલી Vs લો ક્લાસ ફેમિલી...


હાઈ ક્લાસ ફેમિલીનો બાળકઃ

ડેડ, આજે કેટલી ગરમી છે..!!

ડેડઃ આંપણે આજે જ એ.સી. ફિટ કરાવી દઈશું..

લોઅર ક્લાસ ફેમિલીનો બાળકઃ

બાપૂ, આજે કેટલી ગરમી છે..!!

બાપૂઃ ચાલ તને માથે ટકો કરાવી દઉ.

" સુહાગરાત છે, સાચુ કેજો તમને કેવું લાગ્યું "









સુહાગરાત ઉપર ગગો તેની પત્ની છમ્મકછલ્લોનો ઘુંઘટ ઉઠાવી રહ્યો હતો.

પત્નીઃ એય, તમે મારો ઘૂંઘટ ઉઠાવ્યો, તમારો શ્વાસ કેમ વધી ગયો, સાચુ કો તમને કેવું લાગ્યું?

પતિઃ ભગવાન ભલુ કરે, મને હોરર ફિલ્મો જોવાનો શોખ છે, નહીંતો આજે તો મારા હોંશ ઉડી ગયા હોત.

હુ એક્લો સુ કરુ....


Monday, 9 April 2012




Teachar : KG Class Ke Bacche  Se.
1 se 10 Tak Gino, Me aapko KISS Karungi..
Ek Baccha : 1 Se 100 Tak Ginu To Kiya Package Hai.....

Thursday, 5 April 2012

જરા હટકે.....


સ્માઇલ પ્લીઝ......

Lord Hanuman......






Lord Hanuman:
Known also as 'Anjaneya' (son of Anjana), is one of the most important personalities in the Indian epic,the Ramayana. 
He is a vanara who aided Lord Rama (an avatar of Vishnu) in rescuing his wife, Sita from the Rakshasaking Ravana.
 Hanuman Jayanti is celebrated to commemorate the birth of Hanuman, the monkey god widely venerated throughout India. 
It is celebrated during themonth of Chaitra. Hanuman is an ardent devotee of Lord Rama, and is worshipped for his unflinching devotion to the God.
 From early morning, devotees flock Hanuman temples to worship him. Hanuman Jayanthi is an important festival of Hindus. Hanuman is the symbol of strength and energy.
 Hanuman is said to be able to assume anyform at will, wield rocks, move mountains, dart through the air,seize the clouds and rival Garuda in swiftness of flight.
 Heis worshipped in folk tradition as a deity with magical powers and the ability to conquer evil spirits. The devotees will visit temples and apply tilak of sindhūr to their foreheads from the Hanumans body as this is considered to be good luck.
 According to the legend Sita was applying sindhūr to her head, Hanuman Ji questioned why and replied that this wouldensure a long life for her husband. 
Hanuman then smeared his entire body with sindhūr, in an effort to ensure Rama’s immortality. In Maharashtra, Hanuman Jayanthi is celebrated on the fullmoon day (pūrnima) of the Hindu lunar month of Chaitra. 
A special feature of Hanuman Jayanthi is that according to some religious almanacs (panchāngs) the birthday of Hanuman falls on the fourteenth day (chaturdashi) in the dark fortnight of the month of Ashvin while according to others it falls on the full moon day in the bright fortnight of Chaitra. On this day, in a Hanuman temple spiritual discourses are started at dawn. Hanuman was born at sunrise. At that time the spiritual discourse is stopped and the offering of food (Prasad) is distributed to everyone......
....................Jai Bajarang Bali..................

Mera character sala dhila hai....




 Pani me gira rumal to rumal gila He.....
 Aasman me dekha to aasman bhi nila He....
 Muhabat to sab karte hai......
 par Mai karu to sala character dhila hai …..

Tuesday, 3 April 2012

બુલેટવાળો અને એક્ટિવાવાળી


બુલેટવાળો એક્ટિવાવાળીનેઃ ક્યારેય તે બુલેટ ચલાવ્યું છે?
એક્ટિવાવાળીએ સ્પીડ વધારી આગળ નિકળી ગઇ
બુલેટવાળાએ ફરી એક વાર એક્ટિવાવાળી સાથે બુલેટ ચલાવ્યું….
આગળ જઇને તેનું એક્સિડન્ટ થયું.
એક્ટિવાવાળીઃ આવી ગઇ મઝા ?
બુલેટવાળોઃ

“હું એટલા માટે જ પુછતો હતો કે, જો બુલેટ ચલાવતા આવડતું હોય તો બતાવી દે કે બ્રેક ક્યાં આવે છે”

છોકરો શોક – છોકરી રોક્સ!


છોકરો : જાનું! તું જો કે તો તારું નામ હાથ પર લખી દવ! તેથી આગળ દિલ પર પણ લખી દવ!

છોકરી : અહીં તહી શું કામે લખે છે, જો સાચો પ્રેમ હોય તો ડાયરેક્ટ તારી મિલકતના કાગળ પર જ લખી દેને!

ચાલુ પિક્ચરે શું કરો છો ?


થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’

‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું

Monday, 2 April 2012

લોકો સી.આઈ.ડી. ને ગાળો આપે તેનું કારણ


છોકરી : રાહુલ મેરા ભાઈ થા !
દયા : ક્યાં? રાહુલ તુમ્હારા ભાઈ થા ?
છોકરી : હા! રાહુલ મેરા ભાઈ થા.
અભિજિત : રાહુલ સચ મેં તુમ્હારા હી ભાઈ થા ?
છોકરી ; હા સર ! વો મેરા ભાઈ થા !

એ.સી.પી : માય ગોડ !! ( બોલાતી વખતે કપાળ પર આંગળી રાખીને ) ઇસકા મતલબ સાફ હે કી તુમ રાહુલ કી બેહન હો !!

સવાલ : પ્રેમની વ્યાખ્યા આપી મુદાસર સમજાવો (10 marks)


જવાબ :
MBA વાળા નો જવાબ : જીવન જ એક પ્રેમ છે.  (marks 1/2 out of 10)
Medical વાળા નો  જવાબ  : પ્રેમ એક દર્દ છે. (marks 1/2 out of 10)
Engineering વાળા નો જવાબ :
.
.
.
.
.
વ્યાખ્યા :
એક સ્ત્રી અને પુરુષના સંબંધને કારણે જન્મેલ એક હૃદયનો ગંભીર રોગ જેનુ પરિણામ એકની કે બંનેની મોતનુ કારણ પણ બની શકે.
અહીં ખાસ ધ્યાનમાં લેવું કે રોગને સહન કરવાની પ્રતિકાર ક્ષમતા એ વ્યક્તિદીઠ અલગ હોઈ શકે.
પ્રકાર :
* એક તરફી
* દ્વિ તરફી
* ????
ઉમર :
સામાન્ય રીતે નવજવાનો માં જોવા મળે છે પણ આજના યુગમાં કઈ કહી ના શકાય એટલે કે ” It depends”
લક્ષણો :
  • કારણ વગરની ચિંતા અને હૃદય ધક ધક થવા લાગવું.
  • દિવસે સપનામાં પણ “દિલવાલે દુલ્હનિયા…” ના ગીત સંભળાવવા !
  • દસ થાય ના થાય ત્યાં ઘોટાઈ જનારા આવા ગીત ગાય ” મુજે નીંદ ના આયે !  નીંદ ના આયે ! નીંદ ના આયે ! હો…….!!”
  • દુરભાષ યંત્રનો વધુ પડતો દુરુપયોગ
સામાન્ય રીતે નીચેની વસ્તુઓ તેની પાસે હોઈ શકે  :
  • ડાયરી કે નોટબૂક
  • ફોટાઓ
  • મોબાઈલ
ઉપચાર :
બાપાના અઢી કિલો વજનના જોડાથી Anti-LOVE થેરાપી કરવી ( દિવસમાં ત્રણ વખત – પરિણામ દેખાવાની શરૂઆત એક અઠવાડિયા પછી)
અથવા
મમ્મીનું જાદુઈ સેન્ડલનો ઉપચાર આજે માર્કેટમાં પ્રખ્યાત અને પરિણામ જનક છે. (દિવસમાં એક વખત જ – પરિણામ દેખાવાની શરૂઆત, બીજા જ દિવસે!)
(marks 10 out of 10)

૧૦ માર્ક્સ માટે એન્જીનીયર વાળા ગમે ઈ કરી શકે તેથી …………….Don’t play with them

ફિરભી કિતની સુંદર હો..!


ભગવાને સ્ત્રીઓને
* સુંદર બનાવી
* સારું મગજ આપ્યું
* હરણ જેવી આંખો આપી
* ગુલાબ જેવા હોઠ આપ્યા
* પ્યાર થી ભરેલું દિલ આપ્યું
અને પછી,

* જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું !!  :-P