Tuesday, 10 April 2012

ગગો રસોડામાં જઈ ડબ્બો ખોલ-બંધ કરતો તો, પુછો કેમ?

ગગો રસોડામાં ગયો અને સાકરનો ડબ્બો ખોલી અંદર જોઈ અને તેને બંધ કર્યો.

ગગો ફરી રસોડામાં ગયો અને ફરી ડબ્બો ખોલ્યો અને અંદર જોઈ ને બંધ કરી દીધો..

થોડીવાર થઇ ગગો ફરી અંદર જઈ ડબ્બો ખોલી ,બંધ કરી, પાછો બહાર આવ્યો..

આવું ગગો વારંવાર કરવા લાગ્યો પૂછો કેમ ???
...
...
...
...
...

કેમકે ડોકટરે તેને નિયમિત સુગર ચેક કરવાનું કહ્યું હતું..:-))
બાપુ- તારુ શું રિઝલ્ટ આવ્યું?

ગગો- માસ્તરનો મગનીયો નાપાસ થયો

બાપુ- અને તું?

ગગો- ડોક્ટરનો છગનીયો'ય નાપાસ થયો

બાપુ- અને તારું રિઝલ્ટ શું આવ્યું?

ગગો- વકીલનો ભુરીયો'ય પણ નાપાસ થયો.

બાપુ- નાલાયક, હું તારા રિઝલ્ટ વિશે પુછુ છુ.

ગગો- તો, તમે વળી ક્યાં ઓબામા છો...

તમારો ગગો'ય નાપાસ થયો...

કોન બનેગા કરોડપતી.....

કોન બનેગા કરોડપતી
પાંચ કરોડનો સવાલ ,
એ બંન્ને કોણ છે ? કે જેઓ નોકીયા ફોન ઓન કરતાં હાથ મેળવે છે.......
નવો જમાનો નવી પ્રાર્થના
હે ભગનાન રીધ્ધી દે સિધ્ધી દે
અષ્ટ નવ નીધી દે ફરવા ફેરારી દે
રહેવા હવેલી દે , ૯ કરોડ રોકડા દે
બાકીના હપ્તા કરી દે

રમણ ઝાડ પર ચઢ્યો.....


વાંદરો - રમણ કેમ ઝાડ પર આવ્યો ?
રમણ - બદામ ખાવા
વાંદરો - આતો આંબાનું ઝાડ છે
રમણ - મુંગો મરને વાંદરા , બદામ ખિસ્સામાં લઈને આવ્યો છું

કોલેજમાં છોકરીઓના કેટલાક પ્રખ્યાત નામ !!!

ગગાએ આ પ્રશ્નનો ઉત્તર આપ્યો.કૉલેજમાં જોવા મળતી છોકરીઓના સૌથી પ્રખ્યાત નામો બતાવો.?

ઉત્તરઃ આમ તો કૉલેજમાં જોવા મળતી છોકરીઓના પોત-પોતાના નામ હોય છે, પરંતુ છોકરાઓની ટોળકીમાં તેઓ કઇંક અલગ નામથી ઓળખાય છે.

કૉલેજમાં જોવા મળતી છોકરીઓનું સૌથી પ્રખ્યાત નામ છે 'મારા વાળી'. આ નામ મોટે ભાગે કોલેજને દરેક સુંદર છોકરીને માંગ્યા વીના જ મલી જાય છે.

મોટાભાગના છોકરાઓ કોઈ છોકરીને પહેલી વખત જોઈને મારા વાળી જ કહી દેતા હોય છે. આ નામ લેતા જાણે છોકરાના મો પર સ્માઇલ અને ગર્વનો ભાવ આવી જતો હોય છે. તેને ડ્રીમ ગર્લનું બગડેલુ સ્વરૂપ પણ કહી શકાય છે.

કૉલેજમાં બીજુ સૌથી પ્રખ્યાત નામ છે 'તારા વાળી' આ નામ મોટે ભાગે છોકરાઓ તેમના દોસ્તની ડ્રીમ ગર્લને આપી દેતા હોય છે. તેનો ઉપયોગ તેઓ મિત્રને ખીજાવવા અથવા તો તેને એના વીશે કઈંક કહેવા માટે કરતા હોય છે, તે તેની રાણી તેની આંખાની સામે છે, તો તેને જોઈને એ ખુશ થઈ શકે છે.

કૉલેજમાં છોકરીઓ માટે પ્રયોગ થનારા નામોમાં એક વધારે નામ છે 'તારી ભાભી'. જ્યારે કોઈ છોકરો પોતાની પસંદની છોકરી સાથે પોતાના સ્વપ્નાઓ જોડી લે છે, ત્યારે તે 'મારા વાળી'ના સ્થાને 'તારી ભાભી'નો પ્રયોગ કરે છે. આ નામનો પ્રયોગ કરવાની પાછળ મૂળ ભાવના હોય છે પોતાના મિત્રોને એ જણાવવુ કે તેઓ હવે તે છોકરી ઉપર ડોરા નાંખવાના બંધ કરીદ દે અને પોતાનો ફોકસ ક્યાંક બીજે શિફ્ટ કરી દે.

ત્યાંજ એક અન્ય પ્રખ્યાત નામ છે 'મારી ભાભી'. આ નામ ત્યારે પ્રયોગ થાય છે જ્યારે છોકરાઓ પણ મિત્રની પસંદનું સમ્માન કરવાનું શરૂ કરી દે. ત્યારે તારા વાળીનું સ્થાન 'મારી ભાભી'નું નામ આવી જાય છે.

આમ તો છોકરીઓના કેટલાક અન્ય નામો પણ કૉલેજમાં ખાસ્સા પ્રખ્યાત હોય છે, પરંતુ સૌથી પ્રખ્યાત નામોમાં શામેલ એક વધુ નામ છે 'બહેનજી'. આ નામ તે છોકરીઓને આપવામાં આવે છે જેઓને છોકરાઓને કોઈ પસંદ નથી કરતુ. છોકરાઓ મજાકમાં આ નામનો પ્રયોગ કરે છે. પરંતુ છોકરીઓમાં કોઈ પણ આ નામને સાંભળવાનું પસંદ કરતું નથી.

હાઈ ક્લાસ ફેમિલી Vs લો ક્લાસ ફેમિલી...


હાઈ ક્લાસ ફેમિલીનો બાળકઃ

ડેડ, આજે કેટલી ગરમી છે..!!

ડેડઃ આંપણે આજે જ એ.સી. ફિટ કરાવી દઈશું..

લોઅર ક્લાસ ફેમિલીનો બાળકઃ

બાપૂ, આજે કેટલી ગરમી છે..!!

બાપૂઃ ચાલ તને માથે ટકો કરાવી દઉ.

" સુહાગરાત છે, સાચુ કેજો તમને કેવું લાગ્યું "









સુહાગરાત ઉપર ગગો તેની પત્ની છમ્મકછલ્લોનો ઘુંઘટ ઉઠાવી રહ્યો હતો.

પત્નીઃ એય, તમે મારો ઘૂંઘટ ઉઠાવ્યો, તમારો શ્વાસ કેમ વધી ગયો, સાચુ કો તમને કેવું લાગ્યું?

પતિઃ ભગવાન ભલુ કરે, મને હોરર ફિલ્મો જોવાનો શોખ છે, નહીંતો આજે તો મારા હોંશ ઉડી ગયા હોત.

હુ એક્લો સુ કરુ....


Monday, 9 April 2012




Teachar : KG Class Ke Bacche  Se.
1 se 10 Tak Gino, Me aapko KISS Karungi..
Ek Baccha : 1 Se 100 Tak Ginu To Kiya Package Hai.....