જવાબ :
MBA વાળા નો જવાબ : જીવન જ એક પ્રેમ છે. (marks 1/2 out of 10)
Medical વાળા નો જવાબ : પ્રેમ એક દર્દ છે. (marks 1/2 out of 10)
Engineering વાળા નો જવાબ :
.
.
.
.
.
વ્યાખ્યા :
એક સ્ત્રી અને પુરુષના સંબંધને કારણે જન્મેલ એક હૃદયનો ગંભીર રોગ જેનુ પરિણામ એકની કે બંનેની મોતનુ કારણ પણ બની શકે.
અહીં ખાસ ધ્યાનમાં લેવું કે રોગને સહન કરવાની પ્રતિકાર ક્ષમતા એ વ્યક્તિદીઠ અલગ હોઈ શકે.
પ્રકાર :
* એક તરફી
* દ્વિ તરફી
* ????
ઉમર :
સામાન્ય રીતે નવજવાનો માં જોવા મળે છે પણ આજના યુગમાં કઈ કહી ના શકાય એટલે કે ” It depends”
લક્ષણો :
- કારણ વગરની ચિંતા અને હૃદય ધક ધક થવા લાગવું.
- દિવસે સપનામાં પણ “દિલવાલે દુલ્હનિયા…” ના ગીત સંભળાવવા !
- દસ થાય ના થાય ત્યાં ઘોટાઈ જનારા આવા ગીત ગાય ” મુજે નીંદ ના આયે ! નીંદ ના આયે ! નીંદ ના આયે ! હો…….!!”
- દુરભાષ યંત્રનો વધુ પડતો દુરુપયોગ
સામાન્ય રીતે નીચેની વસ્તુઓ તેની પાસે હોઈ શકે :
- ડાયરી કે નોટબૂક
- ફોટાઓ
- મોબાઈલ
ઉપચાર :
બાપાના અઢી કિલો વજનના જોડાથી Anti-LOVE થેરાપી કરવી ( દિવસમાં ત્રણ વખત – પરિણામ દેખાવાની શરૂઆત એક અઠવાડિયા પછી)
અથવા
મમ્મીનું જાદુઈ સેન્ડલનો ઉપચાર આજે માર્કેટમાં પ્રખ્યાત અને પરિણામ જનક છે. (દિવસમાં એક વખત જ – પરિણામ દેખાવાની શરૂઆત, બીજા જ દિવસે!)
(marks 10 out of 10)
૧૦ માર્ક્સ માટે એન્જીનીયર વાળા ગમે ઈ કરી શકે તેથી …………….Don’t play with them
No comments:
Post a Comment