નરેશ કનોડિયા.. રજનીકાંત ના કાકા
રજનીકાંત : Facebook માં મરે 1,00,000 થી વધારે મિત્રો છે.
નરેશ કનોડિયા : હવે વાઇડીનો થામા .. એટ્લા તો મારે Orkut મા છે........!!!!
હા હા હા ....
ગુજ્જુ રોક્સ :))
શું કેહવું તમારું ? કોઈ ડાયલોગ યાદ આવે તો કોમેન્ટ માં લખશો જી..!!
No comments:
Post a Comment